Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ukraine Pornography Legalization : લો બોલો... એડલ્ટ કન્ટેન્ટથી દેશની સુરક્ષા? પોર્નોગ્રાફી પરનો પ્રતિબંધ હટાવી 200 કરોડનો ટેક્સ વસૂલવાની તૈયારીમાં યુક્રેન

Ukraine Pornography Legalization : રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનમાં પોર્નોગ્રાફી (Pornography)ને કાયદેસર કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સાંસદ યારોસ્લાવ ઝેલેઝન્યાકના સમર્થનથી તૈયાર થયેલા બિલનો હેતુ એડલ્ટ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને કાયદેસર બનાવી સરકારની આવક વધારવાનો છે. અહેવાલ મુજબ, આ વ્યવસાયમાંથી દર વર્ષે આશરે $25 મિલિયન ટેક્સ મળી શકે છે, જેનો ઉપયોગ યુદ્ધ માટે ડ્રોન ખરીદવામાં થઈ શકે છે.
ukraine pornography legalization   લો બોલો    એડલ્ટ કન્ટેન્ટથી દેશની સુરક્ષા  પોર્નોગ્રાફી પરનો પ્રતિબંધ હટાવી 200 કરોડનો ટેક્સ વસૂલવાની તૈયારીમાં યુક્રેન
Advertisement

Ukraine Pornography Legalization : રશિયા સામે ચાલી રહેલા ભીષણ યુદ્ધ (War) વચ્ચે યુક્રેનમાં પુખ્ત વયના મનોરંજન એટલે કે પોર્નોગ્રાફીને (Pornography) કાયદેસર દરજ્જો આપવા માટે એક નવો ખરડો (Bill) સંસદમાં રજૂ કરવાની હિલચાલ શરૂ થઈ છે. યુક્રેનની સંસદની નાણા સમિતિના અધ્યક્ષ (Finance Committee Chairman) અને સાંસદ યારોસ્લાવ ઝેલેઝન્યાકના સમર્થનથી તૈયાર કરાયેલા આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય એડલ્ટ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને (Adult Entertainment Industry) દેશના સત્તાવાર અર્થતંત્રનો (Economy) હિસ્સો બનાવવાનો છે.

Tags :
Advertisement

.

×