Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Unique Love Story : ઉંમરમાં 50 વર્ષનો ગેપ! અનોખી લવ સ્ટોરીની તસવીરો વાયરલ

Unique Love Story : કહેવાય છે કે પ્રેમમાં ઉંમરનું કોઈ બંધન નથી હોતું, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ અનોખી લવ સ્ટોરીએ સૌને ચોંકાવી દીધા છે. એક 22 વર્ષના યુવકે પોતાનાથી 50 વર્ષ મોટી એટલે કે 72 વર્ષની કરોડપતિ વૃદ્ધા સાથે લગ્ન કરી લીધા છે. વેકેશન દરમિયાન શરૂ થયેલી આ અજીબોગરીબ પ્રેમ કહાનીથી હાલ ઇન્ટરનેટ જગતમાં ભારે ચર્ચા અને વિવાદ છેડાયો છે.
unique love story   ઉંમરમાં 50 વર્ષનો ગેપ  અનોખી લવ સ્ટોરીની તસવીરો વાયરલ
Advertisement

Unique Love Story : કહેવાય છે કે પ્રેમ ક્યારેય ઉંમર, સરહદ કે કોઈ દીવાલ જોતો નથી. આવો જ એક અતિ અનોખો કિસ્સો (Unique Case) આજકાલ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી રહ્યો છે. અહીં એક 22 વર્ષના નવયુવાને પોતાનાથી પૂરા 50 વર્ષ મોટી, એટલે કે 72 વર્ષની વૃદ્ધ મહિલા સાથે લગ્ન કરી લીધા છે. ઇન્ટરનેટ પર આ અનોખા કપલ (Couple) ની તસવીરો અને પ્રેમ કહાની ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત પણ છે અને નેટીઝન્સ વચ્ચે ચર્ચા પણ ખૂબ થઇ રહી છે.

Tags :
Advertisement

.

×