Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

US Citizenship Fee Hike : અમેરિકાની નાગરિકતા મેળવવાનો ખર્ચ સીધો 75% વધશે, જાણી લો કયા ફોર્મની ફી કેટલી થઈ?

ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકાની નાગરિકતા મેળવવાના નિયમો કડક કરીને ફીમાં 75 ટકાનો તોતિંગ વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નવીનતમ US Citizenship Fee Hike ના કારણે ઓનલાઈન અને ઓફલાઈન અરજીઓ ખૂબ મોંઘી બનશે. આ ઉપરાંત ઓછી આવક ધરાવતા પરિવારોને મળતી સરકારી ફી માફીની યોજના પણ રદ કરાશે, જેની સીધી માઠી અસર ભારતીય ગ્રીન કાર્ડ ધારકો પર પડશે.
us citizenship fee hike   અમેરિકાની નાગરિકતા મેળવવાનો ખર્ચ સીધો 75  વધશે  જાણી લો કયા ફોર્મની ફી કેટલી થઈ
Advertisement

US Citizenship Fee Hike : અમેરિકામાં સ્થાયી થઈને ત્યાંની નાગરિકતા મેળવવાનું સપનું જોતા લોકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ સિટિઝનશિપ મેળવવાના ખર્ચમાં અંદાજે 75 ટકાનો ધરખમ વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેના કારણે પ્રક્રિયા અતિશય મોંઘી બનશે. સત્તાવાર અહેવાલ મુજબ આ US Citizenship Fee Hike ની સીધી નકારાત્મક અસર ભારતીય મૂળના ગ્રીન કાર્ડ ધારકો પર પડવાની પૂરેપૂરી આશંકા છે.

Tags :
Advertisement

.

×