Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

US Firing News : અમેરિકામાં ફરી એકવાર ગોળીબાર, અનેક લોકો ઘાયલ

US Firing News : અમેરિકાના ઓહિયો રાજ્યના ટોલેડો શહેરમાં યોજાયેલા ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ નજીક શનિવારે થયેલા ગોળીબારમાં અનેક લોકો ઘાયલ થયા હતા. ઘટનાથી વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
us firing news   અમેરિકામાં ફરી એકવાર ગોળીબાર  અનેક લોકો ઘાયલ
Advertisement

US Firing News : અમેરિકાના (United States) ઓહિયો (Ohio) રાજ્યના ટોલેડો (Toledo) શહેરમાં યોજાયેલા લોકપ્રિય ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ (Old West End Festival) નજીક શનિવારે ગોળીબાર (Shooting) ની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અચાનક થયેલા ગોળીબારના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાનો એક વીડિયો (Viral Video) પણ સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરતા જોવા મળે છે.

Tags :
Advertisement

.

×