Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

યુએસ શટડાઉનની હવાઈ સેવા પર મોટી અસર: 800થી વધુ ફ્લાઈટ્સ રદ, 40 એરપોર્ટ પર 'ફ્લાઇટ કટ' લાગુ

અમેરિકામાં ચાલી રહેલા સરકારી શટડાઉનને કારણે હવાઈ સેવાઓ પર ગંભીર અસર થઈ છે. 800થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે, અને FAAએ 40 મોટા એરપોર્ટ્સ પર 4% ફ્લાઇટ કટ લાગુ કર્યો છે. સ્ટાફની અછતને કારણે આ ઘટાડો 10% સુધી વધી શકે છે, જે થેંક્સગિવિંગ ટ્રાવેલ સીઝન માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.
યુએસ શટડાઉનની હવાઈ સેવા પર મોટી અસર  800થી વધુ ફ્લાઈટ્સ રદ  40 એરપોર્ટ પર  ફ્લાઇટ કટ  લાગુ
Advertisement
  • યુએસ શટડાઉનની હવાઈ સેવા પર મોટી અસર, 800+ ફ્લાઈટ્સ રદ (us government shutdown flights)
  • સરકારી શટડાઉનને કારણે અમેરિકામાં 800થી વધુ ફ્લાઇટ્સ રદ
  • FAA દ્વારા 40 મોટા એરપોર્ટ્સ પર 4% ફ્લાઇટ કટ લાગુ
  • શટડાઉન લંબાય તો આગામી સપ્તાહ સુધીમાં ઘટાડો 10% સુધી વધી શકે છે
  • સ્ટાફની અછતને કારણે સલામતી અને સમયપત્રક પર દબાણ

us government shutdown flights : અમેરિકામાં ચાલી રહેલા સરકારી શટડાઉન (US Government Shutdown)ની સીધી અને ગંભીર અસર હવે દેશની હવાઈ સેવાઓ પર દેખાવા લાગી છે. શુક્રવાર સવાર સુધીમાં 800થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે, જે ગુરુવારની સરખામણીમાં ચાર ગણી વધારે છે. આ સંકટને ધ્યાનમાં રાખીને, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ દેશના 40 મોટા એરપોર્ટ્સ પર ફ્લાઇટ ઓપરેશન્સમાં 4% ઘટાડો (ફ્લાઇટ કટ) કરવાનો આદેશ લાગુ કર્યો છે. ન્યૂયોર્ક, લોસ એન્જલસ અને સાન ડિએગો જેવા મુખ્ય એર ટ્રાવેલ હબ આનાથી પ્રભાવિત થયા છે.

Tags :
Advertisement

.

×