Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

US helicopter Crash : હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકી સેનાને ઝટકો, Apache Helicopter તૂટી પડ્યું

US helicopter Crash : હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકી સેનાનું AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી છે. ઘટનામાં બંને પાઇલટ્સ સુરક્ષિત બચી ગયા છે, પરંતુ અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવને કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં સુરક્ષા સ્થિતિ અત્યંત સંવેદનશીલ બની છે.
us helicopter crash   હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકી સેનાને ઝટકો  apache helicopter તૂટી પડ્યું
Advertisement

US helicopter Crash : હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) નજીક અમેરિકી સેનાનું એક AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર (AH-64 Apache Attack Helicopter) ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર બંને પાઇલટ્સનો સફળતાપૂર્વક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક અહેવાલો મુજબ, ટેકનિકલ ખામી, દુશ્મનનો હુમલો અથવા અન્ય કોઈ પરિબળ જવાબદાર હોઈ શકે છે.

Tags :
Advertisement

.

×