Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

US immigrant welfare list: ટ્રમ્પની 120 દેશોની યાદીમાં પાક., ચીન, બાંગ્લાદેશ, પણ ભારત નહીં!

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 120 દેશોની યાદી જાહેર કરી છે જેઓ અમેરિકામાં સરકારી સહાય (Welfare) મેળવે છે, જેમાં પાકિસ્તાન અને ચીન સામેલ છે પરંતુ ભારત નહીં. આંકડા દર્શાવે છે કે ભારતીય-અમેરિકનોની વાર્ષિક માથાદીઠ આવક $85,300 છે, જે અન્ય એશિયન સમૂહો કરતા ઘણી વધારે છે. બીજી તરફ, ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે ભારત પર ટેરિફ લાદવાની ગર્ભિત ધમકી પણ આપી છે.
us immigrant welfare list  ટ્રમ્પની 120 દેશોની યાદીમાં પાક   ચીન  બાંગ્લાદેશ  પણ ભારત નહીં
Advertisement

. ભારતીય અમેરિકન અમેરિકાની એશિયન વસ્તીના 21 ટકા
. ભારતીય અમેરિકનોની સરેરાશ વાર્ષિક માથાદીઠ આવક 85,300 ડોલર
. એશિયન અમેરિકનોની સરેરાશ વાર્ષિક માથાદીઠ આવક 52,400 ડોલર

Tags :
Advertisement

.

×