Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

US Iran Deal Cancelled: ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાન સાથેની તમામ સમજૂતી રદ, યુદ્ધના ભણકારા તેજ!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની તમામ સમજૂતી રદ કરીને વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓ અને ટ્રમ્પને નિશાન બનાવવાની ધમકીઓને પગલે અમેરિકાએ કડક વલણ અપનાવ્યું છે. તેહરાનને પરમાણુ મુક્ત કરવાના સંકલ્પ સાથે અમેરિકાએ નવી રણનીતિની જાહેરાત કરી છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ચરમસીમાએ પહોંચી છે. અને યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે.
us iran deal cancelled  ટ્રમ્પની મોટી જાહેરાત  ઈરાન સાથેની તમામ સમજૂતી રદ  યુદ્ધના ભણકારા તેજ
Advertisement

US Iran Deal Cancelled: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની તમામ સમજૂતી રદ કરીને વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓ અને ટ્રમ્પને નિશાન બનાવવાની ધમકીઓને પગલે અમેરિકાએ કડક વલણ અપનાવ્યું છે. તેહરાનને પરમાણુ મુક્ત કરવાના સંકલ્પ સાથે અમેરિકાએ આગામી રણનીતિની જાહેરાત કરી છે, જેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.

Tags :
Advertisement

.

×