Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

US Iran peace talks : સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા પાટા પરથી ઉતરી, ઈરાનનો વોકઆઉટ

US Iran peace talks અંતર્ગત સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલી રહેલી શાંતિ વાર્તા અધવચ્ચે જ અટકી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર વિનાશક સૈન્ય હુમલાની ધમકી આપ્યા બાદ ઈરાની પ્રતિનિધિમંડળે બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે લેબનાન સંકટ ઉકેલાયા વિના કોઈ વાતચીત થશે નહીં, જ્યારે ઈરાની સેનાએ અમેરિકાને જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી છે.
us iran peace talks   સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા પાટા પરથી ઉતરી  ઈરાનનો વોકઆઉટ
Advertisement

US Iran peace talks :  સ્વિટ્ઝર્લેન્ડમાં કટોકટી ઘટાડવા માટે ચાલી રહેલી વૈશ્વિક કૂટનીતિને મોટો ફટકો પડ્યો છે. મહાશક્તિઓ વચ્ચે ચાલી રહેલી US Iran peace talks રવિવારે ત્યારે સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગઈ, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીની ખુલ્લી ધમકીઓના વિરોધમાં ઈરાની પ્રતિનિધિમંડળે હાઈ-લેવલ શાંતિ બેઠક અધવચ્ચે જ છોડી દીધી હતી.

Tags :
Advertisement

.

×