Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

US Midterm Election : કોણ છે પિયા ડાંડિયા? 28 વર્ષે પ્રિન્સિપાલ, એપલમાં નોકરી અને હવે અમેરિકન સાંસદ

US Midterm Election : અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ભારતીય મૂળની ડેમોક્રેટિક ઉમેદવાર પિયા ડાંડિયાએ ફ્લોરિડાના 22મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી જીત મેળવી છે. જયપુરથી અમેરિકા સ્થાયી થયેલા માતા-પિતાની દીકરી પિયાએ રિપબ્લિકન ઉમેદવાર કેસી અસ્કરને હરાવ્યા. શિક્ષિકા, હાર્લેમની સ્કૂલ પ્રિન્સિપાલ, વ્હાઇટ હાઉસ ફેલો અને એપલમાં કામ કરવાનો અનુભવ ધરાવતી પિયાની જીત ભારતીય-અમેરિકન સમુદાય માટે ખાસ છે. તેમણે 51.9 ટકા મત મેળવી વિજય નોંધાવ્યો છે.
us midterm election   કોણ છે પિયા ડાંડિયા  28 વર્ષે પ્રિન્સિપાલ  એપલમાં નોકરી અને હવે અમેરિકન સાંસદ
Advertisement

US Midterm Election : ભારતીય મૂળની ડેમોક્રેટિક ઉમેદવાર પિયા ડાંડિયાએ અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ફ્લોરિડાના 22મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી જીત મેળવી છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર કેસી અસ્કરને હરાવ્યા છે. જયપુરથી અમેરિકા ગયેલા પરિવારની દીકરી પિયાની સફર શિક્ષિકા, સ્કૂલ પ્રિન્સિપાલથી લઈને વ્હાઇટ હાઉસ અને એપલ સુધી પહોંચી છે.

Tags :
Advertisement

.

×