Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Venezuela capital: હવાઈ હુમલાથી ધણધણી ઉઠી વેનેઝુએલાની રાજધાની કારાકાસ, અમેરિકાની એર સ્ટ્રાઈક?

વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એક પછી એક સાત જેટલા હવાઈ હુમલા થયા છે. આ એર સ્ટ્રાઈક અમેરિકાએ કરી હોવાની વેનેઝુએલાની સરકારને આશંકા છે. જો કે, હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી. યુએસ સરકારે હજુ સુધી આ ઘટનામાં કોઈ સત્તાવાર નિવેદનો જાહેર કર્યું નથી.
venezuela capital  હવાઈ હુમલાથી ધણધણી ઉઠી વેનેઝુએલાની રાજધાની કારાકાસ  અમેરિકાની એર સ્ટ્રાઈક
Advertisement
  • Venezuela capital: વેનેઝુએલાની રાજધાનીમાં હુમલો
  • એક પછી એક 7 હવાઈ વિસ્ફોટ
  • અમેરિકાએ હુમલો કર્યો હોવાની આશંકા
  • બંને દેશ તરફથી નથી કરાઈ પુષ્ટિ

Venezuela capital: વેનેઝુએલાની રાજધાની કારાકાસ પ્રચંડ વિસ્ફોટોથી હચમચી ઉઠી હતી. સ્થાનિક મીડિયા પ્રમાણે હુમલા પાછળ અમેરિકાનો હાથ હોવાની આશંકા છે. જોકે વોશિંગ્ટન (Washington) કે વેનેઝુએલાની સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. વિસ્ફોટોના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હોવાના અહેવાલ છે .

Tags :
Advertisement

.

×