Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Venezuela Earthquake update: વેનેઝુએલામાં કુદરતી આફતનો કાળો કેર, 230થી વધુના મોત, 1500થી વધુ ઈજાગ્રસ્ત

વેનેઝુએલા અત્યારે ઇતિહાસના સૌથી ખરાબ કુદરતી સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. એકસાથે બે ભૂકંપના આંચકાએ સમગ્ર દેશમાં વિનાશ વેર્યો છે. ધરતીકંપમાં મૃતકોની સંખ્યામાં પણ વધારો થયો છે. દેશના લા ગુઆઈરા વિસ્તારમાં થયેલી ભારે તબાહી બાદ બચાવ ટીમો કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા માટે સતત સંઘર્ષ કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં આંતરરાષ્ટ્રીય સમુદાય અને સ્ટારલિંક જેવી ટેક કંપનીઓ સતત મદદનો હાથ લંબાવી રહ્યા છે.
venezuela earthquake update  વેનેઝુએલામાં કુદરતી આફતનો કાળો કેર  230થી વધુના મોત  1500થી વધુ ઈજાગ્રસ્ત
Advertisement

Venezuela Earthquake update: વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપના કારણે ભારે વિનાશ સર્જાયો છે. આ કુદરતી આફતમાં 230થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. દેશના લા ગુઆઈરા પ્રાંતમાં સ્થિતિ ગંભીર છે. આ ભૂકંપમાં 70 હજારથી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. હાલ રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પણ મળી રહ્યો છે. એલોન મસ્કની કંપની સ્ટારલિંકે પ્રભાવિત વિસ્તારોમાં મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાની જાહેરાત કરી છે.

Tags :
Advertisement

.

×