Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vietnam Indian Tourist Boat Accident : 32 ભારતીય પ્રવાસીઓ ભરેલી બોટ દરિયામાં પલટી, સેનાનું સર્ચ ઓપરેશન

વિયેતનામના ફૂ ક્વોક દ્વીપ નજીક 32 ભારતીય સહેલાણીઓથી ભરેલી બોટ દરિયાની મધ્યમાં પલટી જવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે. વિયેતનામ સેના દ્વારા મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરાઈ છે, જ્યારે ભારતીય દૂતાવાસે પ્રવાસીઓની સહાય માટે હનોઈ અને હો ચી મિન્હ સિટીમાં ઇમરજન્સી કંટ્રોલ રૂમ સક્રિય કર્યા છે.
vietnam indian tourist boat accident   32 ભારતીય પ્રવાસીઓ ભરેલી બોટ દરિયામાં પલટી  સેનાનું સર્ચ ઓપરેશન
Advertisement

Vietnam Indian Tourist Boat Accident : વિયેતનામના શાંત અને સુંદર ગણાતા સમુદ્ર કિનારેથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સત્તાવાર અહેવાલો અનુસાર આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ, વિયેતનામના પ્રખ્યાત ફૂ ક્વોક દ્વીપ (Phu Quoc Island) નજીક સહેલગાહ પર નીકળેલા 32 ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક બોટ અચાનક અનિયંત્રિત થઈને દરિયાની અધવચ્ચે પલટી ગઈ છે.

Tags :
Advertisement

.

×