Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Why UK roads melt in heat: 40 ડિગ્રીમાં યુકેના રસ્તાઓ પીગળી રહ્યા, ભારતની સડકો 45 ડિગ્રીમાં પણ કેમ અડીખમ?

આબોહવા પરિવર્તનને કારણે યુકેમાં વધતી ગરમી રસ્તાઓ માટે આફત બની છે, જેનાથી રસ્તાઓ ઓગળવાની સમસ્યા સર્જાય છે. ભારત માટે આ સ્થિતિ નવી નથી, કારણ કે અહીં અતિશય ગરમી સામે ટકી રહે તેવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. રસ્તા નિર્માણમાં વપરાતા પદાર્થો અને તાપમાન સહન કરવાની તેની ક્ષમતા કેવી રીતે રસ્તાનું આયુષ્ય નક્કી કરે છે, તેની વિગતો અહીં પ્રસ્તુત છે.
why uk roads melt in heat  40 ડિગ્રીમાં યુકેના રસ્તાઓ પીગળી રહ્યા  ભારતની સડકો 45 ડિગ્રીમાં પણ કેમ અડીખમ
Advertisement

Why UK roads melt in heat: યુકેમાં હાલ ગરમી જાણે કહેર વર્તીવી રહી છે. 40 ડિગ્રી તાપમાનમાં યુકેના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. યુકેમાં 40 ડિગ્રી તાપમાન પહોંચતા જ ત્યાંની સડકો-વાહનો અને ટ્રાફિક સિગ્નલ પણ ઓગળવા લાગ્યા છે. જ્યારે ભારત જેવા ગરમ દેશમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન હોવા છતાં આવી સ્થિતિ સર્જાતી નથી. આ તફાવત પાછળનું મુખ્ય કારણ દેશની આબોહવાને અનુરૂપ સડક બનાવવાની એન્જિનિયરિંગ ટેકનિક અને તેમાં વપરાતી સામગ્રી છે, જે બંને દેશોની જરૂરિયાત મુજબ અલગ-અલગ હોય છે.

Tags :
Advertisement

.

×