Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

World Cancer Day 2025: 4 ફેબ્રુઆરીએ જ કેમ મનાવાય આ દિવસ જાણો

આજે વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ વૈશ્વિક સ્તરે પ્રયાસોને મજબૂત કરવાનો છે ભારતમાં 2040 સુધીમાં કેન્સરના કેસ બમણા થઈ જશે World Cancer Day :દર વર્ષે 4 ફેબ્રુઆરી વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day 2025) તરીકે ઉજવવામાં આવે છે. આ...
world cancer day 2025  4 ફેબ્રુઆરીએ જ કેમ મનાવાય આ દિવસ જાણો
Advertisement
  • આજે વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ
  • વૈશ્વિક સ્તરે પ્રયાસોને મજબૂત કરવાનો છે
  • ભારતમાં 2040 સુધીમાં કેન્સરના કેસ બમણા થઈ જશે

World Cancer Day :દર વર્ષે 4 ફેબ્રુઆરી વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day 2025) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં કેન્સર વિશે જાગૃતિ વધારવાનો અને આ રોગ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસોને મજબૂત કરવાનો છે. કેન્સર આજે વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ, ભારતમાં વર્ષ 2023માં કેન્સરના 14,96,972 કેસ નોંધાયા હતા .

Tags :
Advertisement

.

×