ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, IPL 2022માંથી બહાર થનારી પહેલી ટીમ બની

રાજસ્થાન રોયલ્સની પંજાબ કિંગ્સ સામે 6 વિકેટની જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. રોહિત શર્માની આગેવાની હેઠળની MI IPL 2022માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે. મુંબઈએ અત્યાર સુધી રમાયેલી 10માંથી 2 મેચ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાને છે. જો મુંબઈ બાકીની 4 મેચ જીતે છે તો તે માત્ર 12 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. જ્યારે તેનો નેટ રન રેટ પણ -0.725 છે. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ 14 પોઈનà«
05:28 PM May 07, 2022 IST | Vipul Pandya

રાજસ્થાન
રોયલ્સની પંજાબ કિંગ્સ સામે
6
વિકેટની જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સને મોટો
ઝટકો
લાગ્યો છે. રોહિત શર્માની આગેવાની હેઠળની
MI IPL 2022માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે.
મુંબઈએ અત્યાર સુધી રમાયેલી
10માંથી
2 મેચ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાને છે. જો મુંબઈ બાકીની 4 મેચ જીતે છે તો તે માત્ર 12 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. જ્યારે તેનો
નેટ રન રેટ પણ -
0.725
છે. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ
14
પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે
ગુજરાત
ટાઇટન્સ પ્રથમ અને લખનૌ સુપર જાયન્ટ્સ બીજા સ્થાન પર છે.

મુંબઈ
ઈન્ડિયન્સ માટે સિઝન
15ની
શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી હતી. ટીમને અગાઉ એક-બે નહીં પણ સતત
8 હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે MI
છેલ્લી બે મેચમાં જીત મેળવી છે.
5
વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની બહાર થવાથી ચાહકો ખૂબ જ નિરાશ થયા છે.
મુંબઈએ
આ વર્ષે રોહિત શર્મા
, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત
બુમરાહ અને કિરોન પોલાર્ડને જાળવી રાખ્યા હતા
, જ્યારે ઈશાન કિશને હરાજીમાં રૂ. 15.25 કરોડનો ખર્ચ કર્યો હતો. પરંતુ આ તમામ
ખેલાડીઓએ અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી
જેના
કારણે
MIની
આ હાલત છે. આ સતત બીજું વર્ષ છે જ્યારે મુંબઈ પ્લેઓફમાં ચૂકી જશે. ટીમ
2021માં 5મા ક્રમે રહી હતી. ઓછા નેટ રન રેટના
કારણે ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી ન હતી.

Tags :
eliminatedGujaratFirstIPL2022MumbaiIndians
Next Article