Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

KKR Vs CSK મેચમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, IPL 2025 દરમિયાન ભયનો માહોલ!

KKR Vs CSK મેચમાં બોમ્બ વિસ્ફોટની ધમકી IPL 2025 દરમિયાન ભયનો માહોલ! પોલીસે ઘટનાસ્થળે શરૂ કરી તપાસ KKR Vs CSK : ઈન્ડિયન પ્રીમિયર લીગની 57મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ(KKR Vs CSK) વચ્ચે ઈડન ગાર્ડન્સ...
kkr vs csk મેચમાં બોમ્બ વિસ્ફોટની ધમકી  ipl 2025 દરમિયાન ભયનો માહોલ
Advertisement
  • KKR Vs CSK મેચમાં બોમ્બ વિસ્ફોટની ધમકી
  • IPL 2025 દરમિયાન ભયનો માહોલ!
  • પોલીસે ઘટનાસ્થળે શરૂ કરી તપાસ

KKR Vs CSK : ઈન્ડિયન પ્રીમિયર લીગની 57મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ(KKR Vs CSK) વચ્ચે ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ રહી છે. આ દરમિયાન કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે KKR અને CSK વચ્ચે ચાલી રહેલી IPL મેચ દરમિયાન એક મોટા ખતરાથી હંગામો મચી ગયો છે.થોડીવાર પહેલા ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના સત્તાવાર ઈમેલ આઈડી પર એક અજાણ્યા ઈમેલ એકાઉન્ટમાંથી બોમ્બ ધમકીનો(Bomb Threat) ઈમેલ મળ્યો હતો.

Tags :
Advertisement

.

×