Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંજાબ કિંગ્સ સામે કોલકાતાએ જીત્યો ટોસ, પહેલા બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

IPL 15ની 8મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ત્રણ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સે તેમના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી અને ટીમને તેમના બોલરો પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. કારણ કે તે પોતાની પ્રથમ મેચમાં 200થી વધુ રનથી હારી ગઈ હતી. javascript:nicT
પંજાબ કિંગ્સ સામે કોલકાતાએ જીત્યો ટોસ  પહેલા બોલિંગ
કરવાનો કર્યો નિર્ણય
Advertisement

IPL 15ની 8મી મેચમાં
કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉની
મેચમાં
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોર (
RCB) સામે ત્રણ વિકેટથી હારનો સામનો કરવો
પડ્યો હતો.
પંજાબ કિંગ્સે તેમના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી અને ટીમને
તેમના બોલરો પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. કારણ કે તે પોતાની પ્રથમ
મેચમાં 200થી વધુ રનથી હારી ગઈ હતી.

#KKR have won the toss and they will bowl first at the Wankhede.

Live - https://t.co/lO2arKbxgf #KKRvPBKS #TATAIPL pic.twitter.com/cbGB5lfT5s

— IndianPremierLeague (@IPL) April 1, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement


Advertisement

પંજાબ કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન):

મયંક અગ્રવાલ (કે.), શિખર ધવન, લિયામ લિવિંગસ્ટોન, ભાનુકા રાજપક્ષે (વિકેટકિપર), શાહરૂખ ખાન, ઓડિયન સ્મિથ, રાજ બાવા, અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર


A look at the Playing XI for #KKRvPBKS

Live - https://t.co/lO2arKbxgf #KKRvPBKS #TATAIPL pic.twitter.com/FrOuHdROAS

— IndianPremierLeague (@IPL) April 1, 2022

" title="" target="">javascript:nicTemp();


કોલકાતા નાઈટ રાઈડર્સ (પ્લેઈંગ ઈલેવન):

અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, નીતીશ રાણા, શ્રેયસ ઐયર (સી), સેમ બિલિંગ્સ (વિકેટકિપર), આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, શિવમ માવી, વરુણ ચક્રવર્તી

Tags :
Advertisement

.

×