ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 4 વિકેટે હરાવ્યું, KKRની સતત પાંચમી હાર

IPL 2022 ની 41મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીએ કોલકાતા નાઈટ રાઈડર્સને 4 વિકેટે હરાવી આ સિઝનમાં ચોથી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 6 વિકેટે 150 રન બનાવીને મેચ જીતી લીધી હતી.javascript:nicTemp(); કોલકાતા તરફથી નીતિશ રાણાએ 57 રન બનાવ્યા હતા. KKR માટે કુલદીપ યાદવે
06:16 PM Apr 28, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 41મી મેચ દિલ્હી
કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીએ કોલકાતા નાઈટ
રાઈડર્સને
4 વિકેટે હરાવી આ સિઝનમાં ચોથી જીત મેળવી છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સે
20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 6 વિકેટે 150 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

javascript:nicTemp();

કોલકાતા તરફથી નીતિશ રાણાએ 57 રન બનાવ્યા હતા. KKR માટે કુલદીપ યાદવે ત્રણ ઓવરમાં 14 રન આપીને ચાર
વિકેટ લીધી હતી જ્યારે મુસ્તફિઝુર રહેમાને ચાર ઓવરમાં
18 રન આપીને
ત્રણ વિકેટ લીધી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બંને ઓપનર
પાવરપ્લેમાં જ પેવેલિયન પરત ફર્યા હતા. ફિન્ચ
3, વેંકટેશ 6, બાબા ઇન્દ્રજીત 6 અને નરેન
ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યર
42 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રસેલ
ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો.

દિલ્હી
કેપિટલ્સ
8 મેચમાં ચાર જીત અને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં
છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે
,
જ્યારે કોલકાતા 9 મેચમાં ત્રણ જીત અને છ પોઈન્ટ સાથે આઠમાં
નંબરે છે. કોલકાતાની ટીમને તેની છેલ્લી પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

Tags :
DcDelhiCapitalsGujaratFirstIPL2022KKRKolkataKnightRiders
Next Article