દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 208 રનનો ટાર્ગેટ આપ્યો, વોર્નરના શાનદાર 92 રન
IPLની 15મી સિઝનની 50મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે.આ
મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી દિલ્હી કેપિટલ્સને પ્રથમ
બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 207 રન ફટકાર્યા હતા. દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે શાનદાર બેટિંગ કરી હતી. વોર્નરે 58 બોલમાં 92 રન ફટાકાર્યા હતા. પોલેવે પણ àª
01:34 PM May 05, 2022 IST
|
Vipul Pandya
IPLની 15મી સિઝનની 50મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે.આ
મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી દિલ્હી કેપિટલ્સને પ્રથમ
બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 207 રન ફટકાર્યા હતા. દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે શાનદાર બેટિંગ કરી હતી. વોર્નરે 58 બોલમાં 92 રન ફટાકાર્યા હતા. પોલેવે પણ શાનદાર બેટિંગ કરતા 35 બોલમાં 67 રન ફટકાર્યા હતા. ખરાબ પ્રદર્શનના પગલે હવે દિલ્હી કેપિટલ્સ માટે
તેમની આગામી તમામ મેચો જીતવી જરૂરી બની ગઈ છે. દિલ્હીના બેટ્સમેનોને સનરાઈઝર્સ
હૈદરાબાદના પેસરો સામે આકરી કસોટીનો સામનો કરવો પડશે અને ટીમની આશા જીવંત રાખવા
માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવો પડશે.
Next Article