Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટે હરાવ્યું

ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને ત્રણ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 170 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને ચેન્નાઈને બેટિંગ આપી હતી.   javascript:nicTemp(); ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી રહી નથી. ટીમે પ્રથમ બે ઓવરમાં બે વિકેટ ગà«
રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટે
હરાવ્યું
Advertisement

ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં ચેન્નાઇ
સુપર કિંગ્સને ત્રણ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે
20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 19.5
ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 170 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને ચેન્નાઈને બેટિંગ આપી હતી. 


Advertisement

 

What a knock this by @DavidMillerSA12. Takes his team home as @gujarat_titans win by 3 wickets.

Scorecard - https://t.co/53tJkfVxUY #GTvCSK #TATAIPL pic.twitter.com/FLghysrL4G

— IndianPremierLeague (@IPL) April 17, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement


ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી રહી નથી. ટીમે
પ્રથમ બે ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી છે. પાવરપ્લેમાં ગુજરાતે ત્રણ વિકેટ ગુમાવી
દીધી છે. સાહા 11 રન બનાવીને આઉટ થયો હતો. તેવટિયાએ 14 બોલમાં 6 રન બનાવ્યા હતા. આ
પહેલા ચેન્નાઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાવરપ્લેમાં ટીમે બે વિકેટ ગુમાવી દીધી
હતી. ઉથપ્પા 3 અને મોઈન અલી 1 રન બનાવી આઉટ થયા હતા. અંબાતી રાયડુ 31 બોલમાં 46 રન
બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ગાયકવાડ 48 બોલમાં 73 રન બનાવીને આઉટ થયો હતો.
જાડેજાએ છેલ્લે 12 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ 6માંથી 5 મેચ
જીતીને 10 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે.

Tags :
Advertisement

.

×