ચહલની ઘાતક બોલિંગ સામે કોલકાતા ઘૂંટણીએ, રાજસ્થાને કોલકાતાને 7 રને હરાવ્યું
IPL 2022 ની 30મી મેચમાં સંજુ
સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 રનથી હરાવ્યું.
રાજસ્થાન માટે આ જીતમાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ચમક્યો, જેણે સિઝનની પ્રથમ હેટ્રિક
લઈને તેની કારકિર્દીની પ્રથમ પાંચ વિકેટ ઝડપી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને જોસ
બટલરના 103 રનની મદદથી 217 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આની સામે KKR
210 રનમાં સમેટાઈ ગઈ હતી.
કોલકાતા તરફથી કેપ્ટન શ્રેયસ અયà
07:25 PM Apr 18, 2022 IST
|
Vipul Pandya
IPL 2022 ની 30મી મેચમાં સંજુ
સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 રનથી હરાવ્યું.
રાજસ્થાન માટે આ જીતમાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ચમક્યો, જેણે સિઝનની પ્રથમ હેટ્રિક
લઈને તેની કારકિર્દીની પ્રથમ પાંચ વિકેટ ઝડપી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને જોસ
બટલરના 103 રનની મદદથી 217 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આની સામે KKR
210 રનમાં સમેટાઈ ગઈ હતી.
કોલકાતા તરફથી કેપ્ટન શ્રેયસ અય્યરે 85 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી
શક્યો નહોતો. રાજસ્થાન માટે યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરના ક્વોટામાં 40 રન આપીને 5
વિકેટ લીધી હતી.
Next Article