› Ipl › લીગ સ્ટેજની છેલ્લી મેચમાં હૈદરાબાદ અને પંજાબ વચ્ચે મુકાબલો, હૈદરાબાદે ટોસ જીતી બેટિંગ પસંદ કરી
Advertisement
લીગ સ્ટેજની છેલ્લી મેચમાં હૈદરાબાદ અને પંજાબ વચ્ચે મુકાબલો, હૈદરાબાદે ટોસ જીતી બેટિંગ પસંદ કરી
IPL 2022 ની 70મી મેચ- સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ લીગ તબક્કાની છેલ્લી મેચ હશે. આ મેચ પ્લેઓફ પર અસર કરશે નહીં કારણ કે ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહેલાથી જ નોકઆઉટમાં પહોંચી ચૂક્યા છે. હૈદરાબાદ અને પંજાબ 13માંથી 6-6 મેચ જીતીનà
IPL 2022 ની 70મી મેચ- સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ લીગ તબક્કાની છેલ્લી મેચ હશે. આ મેચ પ્લેઓફ પર અસર કરશે નહીં કારણ કે ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહેલાથી જ નોકઆઉટમાં પહોંચી ચૂક્યા છે. હૈદરાબાદ અને પંજાબ 13માંથી 6-6 મેચ જીતીને લીગ સ્ટેજમાં 7મા અને 8મા ક્રમે છે, આ મેચ દ્વારા બંને ટીમો પોઈન્ટ ટેબલમાં સુધારો કરવા પર નજર રાખશે.હૈદરાબાદ માટે આ મેચ થોડી મુશ્કેલ બની રહી છે.નિયમિત કેપ્ટન કેન વિલિયમસન અંગત કારણોસર સ્વદેશ પરત ફરી રહ્યો છે.આજે ભુવનેશ્વર કુમારને કુમારના હાથમાં કમાન સોંપવામાં આવી છે. આજે ભૂવનેશ્વર કુમાર કેપ્ટન તરીકે ભૂમિકા ભજવશે.