ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સની 11 રને શાનદાર જીત, પંજાબે ફરી કરી કમાલ

IPL 2022 ની 38મી મેચમાં મયંક અગ્રવાલની પંજાબ કિંગ્સે રવિન્દ્ર જાડેજાની ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે શિખર ધવનના અણનમ 88 રનના આધારે ચેન્નાઈ સામે 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોર સામે CSK 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈ તરફથી અંબાતી રાયડુએ 39 બોલમાં સૌથી વધુ 79 રનની ઇનિંગ રમી હતી. પંજાબ તરફથી ઋષિ ધવન અને કાગીસો રબાડાએ બે-બે વિકેટ લીધી હ
06:04 PM Apr 25, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 38મી મેચમાં મયંક અગ્રવાલની પંજાબ કિંગ્સે રવિન્દ્ર
જાડેજાની ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે
શિખર ધવનના અણનમ 88 રનના આધારે ચેન્નાઈ સામે 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોર
સામે
CSK 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈ તરફથી
અંબાતી રાયડુએ 39 બોલમાં સૌથી વધુ 79 રનની ઇનિંગ રમી હતી. પંજાબ તરફથી ઋષિ ધવન અને
કાગીસો રબાડાએ બે-બે વિકેટ લીધી હતી. આ જીત સાથે પંજાબના 8 પોઈન્ટ થઈ ગયા છે.
પંજાબ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. 
આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.

Tags :
ChennaiSuperKingsGujaratFirstIPL2022PunjabKingsPunjabWon
Next Article