Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 3 રને હરાવ્યું

IPL 2022 ની 20મી મેચમાં રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 3 રને હરાવ્યું છે. શિમરોન હેટમાયરના અણનમ 59 રન અને યુઝવેન્દ્ર ચહલ (41 રનમાં 4 વિકેટ)ની મદદથી રાજસ્થાન રોયલ્સને રવિવારે આઈપીએલના રોમાંચક મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ત્રણ રનથી હાર આપી હતી. રાજસ્થાને 20 ઓવરમાં છ વિકેટે 165 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ આઠ વિકેટે 162 રન જ બનાવી શકી હતી. રાàª
રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે લખનૌ
સુપર જાયન્ટ્સને 3 રને હરાવ્યું
Advertisement

IPL 2022 ની 20મી મેચમાં
રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 3 રને હરાવ્યું છે. શિમરોન હેટમાયરના અણનમ
59 રન અને યુઝવેન્દ્ર ચહલ (41 રનમાં 4 વિકેટ)ની મદદથી રાજસ્થાન રોયલ્સને રવિવારે
આઈપીએલના રોમાંચક મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ત્રણ રનથી હાર આપી હતી.
રાજસ્થાને 20 ઓવરમાં છ વિકેટે 165 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો
કરવા ઉતરેલી લખનૌની ટીમ આઠ વિકેટે 162 રન જ બનાવી શકી હતી. રાજસ્થાને ચાર મેચમાં
ત્રીજી જીત નોંધાવી હતી જ્યારે લખનૌને પાંચ મેચમાં બીજી હારનો સામનો કરવો પડ્યો
હતો.

WHAT. A. GAME! 👌 👌@rajasthanroyals return to winning ways after edging out #LSG by 3 runs in a last-over finish. 👏 👏

Scorecard 👉 https://t.co/8itDSZ2mu7#TATAIPL | #RRvLSG pic.twitter.com/HzfwnDevS9

— IndianPremierLeague (@IPL) April 10, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

રાજસ્થાન તરફથી શિમરોન હેટમાયરે 36 બોલમાં અણનમ 59 રનની ઇનિંગ રમી હતી.
રાજસ્થાન રોયલ્સે સારી શરૂઆત બાદ પણ વિકેટો ગુમાવવાનું ચાલુ રાખ્યું હતું. જોસ
બટલર 13 રન અને સુકાની સંજુ સેમસન 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા છે. પડિકલે 29
બોલમાં 29 રન બનાવ્યા હતા. કૃષ્ણપ્પા ગૌતમે તેની પહેલી જ ઓવરમાં બે વિકેટ ઝડપી
હતી. તેણે ડ્યુસેન અને પેડિકલને બરતરફ કર્યા.

Advertisement

Tags :
Advertisement

.

×