Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IPL 2025 : DC vs RCB ની મેચમાં કોહલી અને રાહુલ વચ્ચે મેદાનમાં જ બોલાચાલી, Video

DC vs RCB : રવિવારે, 27 એપ્રિલ 2025ના રોજ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium) માં ટક્કર થઈ.
ipl 2025   dc vs rcb ની મેચમાં કોહલી અને રાહુલ વચ્ચે મેદાનમાં જ બોલાચાલી  video
Advertisement
  • IPL 2025 : દિલ્હીના મેદાને જોવા મળી બે દિગ્ગજોની લડાઇ
  • વિવાદ અને વિજય: RCB માટે યાદગાર દિવસ
  • IPL 2025 : કોહલી અને રાહુલ વચ્ચે મેદાનમાં થઇ બોલાચાલી

DC vs RCB : રવિવારે, 27 એપ્રિલ 2025ના રોજ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium) માં ટક્કર થઈ. આ મેચ ફક્ત RCB ની શાનદાર જીત માટે જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટના 2 દિગ્ગજ ખેલાડીઓ, વિરાટ કોહલી અને કેએલ રાહુલ (Virat Kohli and KL Rahul), વચ્ચે થયેલા ઉગ્ર વાદ-વિવાદ માટે પણ ચર્ચામાં રહી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થયો, જેણે ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા, કારણ કે બંને ખેલાડીઓ અગાઉ ભારતીય ટીમ (Indian Team) અને IPL માં એકબીજા પ્રત્યે સન્માન અને સૌહાર્દ બતાવતા જોવા મળ્યા હતા.

Tags :
Advertisement

.

×