Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

RR vs CSK : મેચ પૂર્ણ થયા બાદ સૂર્યવંશીએ ધોનીના પકડી લીધા પગ, જુઓ આ હૃદયસ્પર્શી દ્રશ્ય

IPL 2025ની 20 મેના રોજ રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ ન માત્ર રમતની દૃષ્ટિએ, પરંતુ એક હૃદયસ્પર્શી ક્ષણ માટે પણ ઐતિહાસિક બની રહી. આ મેચનું પરિણામ પ્લેઓફની દૃષ્ટિએ નિર્ણાયક ન હોવા છતાં, તેનું મહત્વ ટીમોના પોઈન્ટ ટેબલમાં સ્થાન અને એક ખાસ ઘટનાને કારણે હતું. રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ મેચ બાદ એમએસ ધોનીના પગ સ્પર્શીને આદર વ્યક્ત કર્યો, જે આધુનિક ક્રિકેટમાં દુર્લભ અને ભાવનાત્મક ક્ષણ હતી.
rr vs csk   મેચ પૂર્ણ થયા બાદ સૂર્યવંશીએ ધોનીના પકડી લીધા પગ  જુઓ આ હૃદયસ્પર્શી દ્રશ્ય
Advertisement
  • RR vs CSK ની મેચ પૂર્ણ થયા બાદ જોવા મળ્યું હ્રદયસ્પર્શી દ્રશ્ય
  • 14 વર્ષના વૈભવે 43 વર્ષના ધોનીના પગ સ્પર્શ કર્યા
  • વૈભવનો ધોની પ્રત્યેનો આદર
  • નાની ઉંમરે પોતાની બેટિંગથી એક ખાસ છાપ છોડી

IPL 2025ની 20 મેના રોજ રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Rajasthan Royals and Chennai Super Kings) વચ્ચેની મેચ એક ઐતિહાસિક ક્ષણ બની રહી. આ મેચનું પરિણામ ભલે પ્લેઓફ (Playoff) ની દૃષ્ટિએ નિર્ણાયક ન હતું, પરંતુ તેનું મહત્વ એ વાતમાં હતું કે તે નક્કી કરશે કે કઈ ટીમ પોઈન્ટ ટેબલ (Point Table) ના તળિયે રહેશે. રાજસ્થાન રોયલ્સે આ મેચમાં 6 વિકેટે વિજય મેળવ્યો, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો. જોકે, મેચના અંતે એક એવું દૃશ્ય જોવા મળ્યું જેણે દરેકનું દિલ જીતી લીધું. રાજસ્થાનના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ એમએસ ધોનીના પગ સ્પર્શ કરીને આદર વ્યક્ત કર્યો, જે આધુનિક ક્રિકેટમાં દુર્લભ અને હૃદયસ્પર્શી ક્ષણ હતી.

Tags :
Advertisement

.

×