Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PBKS Vs KKR :લો સ્કોરિંગ મેચમાં પંજાબે મારી બાજી, KKR સામે ભવ્ય વિજય

લો સ્કોરિંગ મેચમાં પંજાબે મારી બાજી KKR સામે 16 રનથી ભવ્ય વિજય યુઝવેન્દ્ર ચહલે મચાવી ધૂમ PBKS Vs KKR; પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ (PBKS Vs KKR)રાઈડર્સને 16 રને હરાવ્યું.આજે મુલ્લાનપુર મેદાનમાં આવેલા દર્શકોને ઉત્સાહ શું હોય છે તેનો ખ્યાલ...
pbks vs kkr  લો સ્કોરિંગ મેચમાં પંજાબે મારી બાજી  kkr સામે ભવ્ય વિજય
Advertisement
  • લો સ્કોરિંગ મેચમાં પંજાબે મારી બાજી
  • KKR સામે 16 રનથી ભવ્ય વિજય
  • યુઝવેન્દ્ર ચહલે મચાવી ધૂમ

PBKS Vs KKR; પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ (PBKS Vs KKR)રાઈડર્સને 16 રને હરાવ્યું.આજે મુલ્લાનપુર મેદાનમાં આવેલા દર્શકોને ઉત્સાહ શું હોય છે તેનો ખ્યાલ આવી ગયો હશે. આ મેચમાં પ્રથમ રમતી પંજાબની ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.જવાબમાં KKR ટીમ ફક્ત 95 રન જ બનાવી શકી. સામાન્ય રીતે, આ મેદાન પર હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે, પરંતુ પંજાબના બોલિંગ યુનિટે નાનો ટાર્ગેટ હોવા છતાં કોલકાતાના બેટ્સમેનોને પરસેવો પાડી દીધો.

Tags :
Advertisement

.

×