Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બેંગ્લોર સામે પંજાબની 5 વિકેટે સુપર ડુપર જીત, સ્મિથે એક ઓવરમાં બાજી પલટી દીધી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં રવિવારે રમાયેલી બીજી મેચમાં પણ જોરદાર જંગ જોવા મળ્યો હતો. બેંગ્લોર તરફ જઈ રહેલી એકતરફી મેચમાં આખરે પંજાબ કિંગ્સે રોક લગાવી અને જીત મેળવી. પંજાબ કિંગ્સ માટે ઓડિયન સ્મિથ અને શાહરૂખ ખાનની જોડીએ બેંગ્લોરના જડબામાંથી મેચ છીનવી લીધી. પંજાબ કિંગ્સને છેલ્લી પાંચ ઓવરમાં 50 રનની જરૂર હતી. જે બાદ ઓડિયન સ્મિથ અને શાહરૂખ ખાને બેટિંગ કરતા અજાયબી કરી બતાવી. ઓડિયન
બેંગ્લોર સામે પંજાબની 5 વિકેટે સુપર ડુપર જીત  સ્મિથે
એક ઓવરમાં બાજી પલટી દીધી
Advertisement

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં રવિવારે રમાયેલી બીજી મેચમાં પણ જોરદાર જંગ જોવા મળ્યો હતો.
બેંગ્લોર તરફ જઈ રહેલી એકતરફી મેચમાં આખરે પંજાબ કિંગ્સે રોક લગાવી અને જીત મેળવી.
પંજાબ કિંગ્સ માટે
ઓડિયન સ્મિથ અને શાહરૂખ ખાનની જોડીએ બેંગ્લોરના
જડબામાંથી મેચ છીનવી લીધી.
પંજાબ કિંગ્સને છેલ્લી પાંચ ઓવરમાં 50 રનની જરૂર હતી. જે બાદ ઓડિયન સ્મિથ અને શાહરૂખ ખાને બેટિંગ કરતા
અજાયબી કરી બતાવી. ઓડિયન સ્મિથે માત્ર
8 બોલ રમીને 25 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી.

Advertisement

Match 3. Punjab Kings Won by 5 Wicket(s) https://t.co/JSYLi206Bg #PBKSvRCB #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) March 27, 2022" title="" target="">javascript:nicTemp();

ખાસ વાત એ હતી કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક જ ઓવરમાં બે વખત ઓડિયન સ્મિથનો કેચ છોડ્યો હતોજેના કારણે ટીમને નુકસાન સહન કરવું પડ્યું હતું. જે બાદ ઓડિયન સ્મિથે રનનો વરસાદ કર્યો હતો.તમને જણાવી દઈએ કે IPLની મેગા ઓક્શનમાં ઓડિયન સ્મિથ માટે જોરદાર જંગ જોવા મળ્યો હતો. અંતે પંજાબ કિંગ્સે ઓડિયન સ્મિથને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જમૈકાના ખેલાડી સ્મિથે તાજેતરના ભૂતકાળમાં મોટી હિટ ફટકારીને પોતાનું નામ ખૂબ જ રોશન કર્યું છે.


આરસીબી 205 રન બનાવ્યા બાદ પણ હારી ગયું હતું

પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 205 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમના નવા કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 88 રનની જબરદસ્ત ઇનિંગ રમીતેના સિવાય દિનેશ કાર્તિકે પણ 14 બોલમાં 33 રન બનાવ્યા. આ IPL સિઝનનો આ પહેલો 200+ સ્કોર હતોપરંતુ RCBની ટીમ આ પછી પણ જીતી શકી ન હતી.

Advertisement
Tags :
Advertisement

.

×