ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન બન્યા પછી ધોનીનો આભાર માનીને દિલ જીતે તેવું નિવેદન આપ્યું

IPL 2022 પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ મોટો નિર્ણય લીધો છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી છે. જાડેજા હવે ટીમની કમાન સંભાળશે. કેપ્ટન બન્યા બાદ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે તે કેપ્ટનશીપ મેળવીને ખુશ છું પરંતુ તેની સામે એક પડકાર પણ છે. જાડેજાએ ધોની વિશે કહ્યું કે તેના વારસાને આગળ વધારવો પડકારજનક રહેશે. આ સાથે તેણે માહીના વખાણ પણ કર્યા હતા. ધોનીની à
02:57 PM Mar 24, 2022 IST | Vipul Pandya
IPL 2022 પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ મોટો નિર્ણય લીધો છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી છે. જાડેજા હવે ટીમની કમાન સંભાળશે. કેપ્ટન બન્યા બાદ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે તે કેપ્ટનશીપ મેળવીને ખુશ છું પરંતુ તેની સામે એક પડકાર પણ છે. જાડેજાએ ધોની વિશે કહ્યું કે તેના વારસાને આગળ વધારવો પડકારજનક રહેશે. આ સાથે તેણે માહીના વખાણ પણ કર્યા હતા. ધોનીની à

IPL
2022 પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ મોટો નિર્ણય લીધો
છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી છે. જાડેજા હવે
ટીમની કમાન સંભાળશે. કેપ્ટન બન્યા બાદ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું
કે તે કેપ્ટનશીપ મેળવીને ખુશ છું
પરંતુ તેની સામે એક પડકાર પણ છે. જાડેજાએ ધોની વિશે કહ્યું કે તેના
વારસાને આગળ વધારવો પડકારજનક રહેશે. આ સાથે તેણે માહીના વખાણ પણ કર્યા હતા.
ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 4 આઈપીએલ ટાઈટલ જીત્યા હતા.

Tags :
captainChennaiSuperKignsGujaratFirstmsdhoniRavindraJadeja
Next Article