RCBએ નવા કેપ્ટનની કરી જાહેરાત, વિરાટ કોહલીએ વીડિયો શેર કરીને નામ કર્યું જાહેર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2022 પહેલા પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને RCBએ ટીમની કમાન સોંપી છે. ફાફ ડુ પ્લેસિસ ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. પરંતુ આ વખતે મેગા ઓક્શન પહેલા CSKએ તેને રિલીઝ કરી દીધો હતો અને ઓક્શનમાં RCBએ આ બેટ્સમેનને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. javascript:nicTemp(); ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળ RCB નવી મુંબઈના DY પાટ
Advertisement
રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોરે IPL 2022 પહેલા પોતાના નવા કેપ્ટનની જાહેરાત
કરી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને RCBએ ટીમની કમાન સોંપી છે. ફાફ ડુ પ્લેસિસ ગત સિઝનમાં ચેન્નાઈ સુપર
કિંગ્સ તરફથી રમ્યો હતો. પરંતુ આ વખતે મેગા ઓક્શન પહેલા CSKએ તેને રિલીઝ કરી દીધો હતો અને ઓક્શનમાં RCBએ આ બેટ્સમેનને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
" title="" target="">javascript:nicTemp();
ફાફ ડુ
પ્લેસિસની આગેવાની હેઠળ RCB નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે 27 માર્ચે પંજાબ
કિંગ્સ સામે તેમના IPL અભિયાનની શરૂઆત કરશે. ડુ પ્લેસિસે 115
મેચોમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટનશીપ કરી છે.
તેમાંથી ટીમે 81 મેચ જીતી હતી. તેના નેતૃત્વમાં દક્ષિણ
આફ્રિકાએ 40 ટી20માંથી 25 મેચ જીતી છે.
Advertisement


