Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IPL Trade : ₹27 કરોડની પ્રાઇસ ટેગ છોડી પંતે કેમ લીધો માત્ર 15 કરોડમાં દિલ્હી જવાનો નિર્ણય? જાણો ટ્રેડનું ગણિત

આઇપીએલ ઇતિહાસના સૌથી મોટા કમબેક અંતર્ગત Rishabh Pant IPL Trade સત્તાવાર રીતે પૂર્ણ થયો છે. લખનઉ સુપર જાયન્ટ્સે હરાજીમાં ૨૭ કરોડમાં ખરીદેલા ઋષભ પંત હવે માત્ર 15 કરોડની સંશોધિત ફી સાથે દિલ્હી કેપિટલ્સમાં પરત ફર્યા છે. જ્યારે દિલ્હીના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ હવે 13.50 કરોડની કિંમત સાથે લખનઉની ટીમ વતી રમતા જોવા મળશે.
ipl trade   ₹27 કરોડની પ્રાઇસ ટેગ છોડી પંતે કેમ લીધો માત્ર 15 કરોડમાં દિલ્હી જવાનો નિર્ણય  જાણો ટ્રેડનું ગણિત
Advertisement

Rishabh Pant IPL Trade : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન પહેલાં ક્રિકેટ જગતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થયેલા ઐતિહાસિક Rishabh Pant IPL Trade અંતર્ગત સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની પોતાની જૂની ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સમાં વાપસી થઈ ગઈ છે, જ્યારે તેના બદલામાં કુલદીપ યાદવ લખનઉની ટીમમાં સામેલ થયો છે.

Tags :
Advertisement

.

×