Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

SRH Vs PBKS : હૈદરાબાદની ધમાકેદાર જીત,અભિષેકની વિસ્ફોટક સદી

હૈદરાબાદની ધમાકેદાર જીત SRH ટીમે 8 વિકેટથી મેચ જીતી અભિષેકની વિસ્ફોટક સદી SRH Vs PBKS: IPL 2025 માં પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે (SRH Vs PBKS)મુકાબલો થયો હતો જેમાં SRH ટીમે 8 વિકેટથી મેચ જીતી હતી. આ મેચમાં...
srh vs pbks   હૈદરાબાદની ધમાકેદાર જીત અભિષેકની વિસ્ફોટક સદી
Advertisement
  • હૈદરાબાદની ધમાકેદાર જીત
  • SRH ટીમે 8 વિકેટથી મેચ જીતી
  • અભિષેકની વિસ્ફોટક સદી

SRH Vs PBKS: IPL 2025 માં પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે (SRH Vs PBKS)મુકાબલો થયો હતો જેમાં SRH ટીમે 8 વિકેટથી મેચ જીતી હતી. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 246 રનનો લક્ષ્યાંક આપ્યો છે જેમાં તેમના કેપ્ટન શ્રેયસ ઐયરે 82 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, પંજાબ કિંગ્સની ટીમે આ લક્ષ્ય ૧૮.૩ ઓવરમાં માત્ર ૨ વિકેટ ગુમાવીને હાંસલ કર્યું. હૈદરાબાદની ઇનિંગમાં Abhishek Sharma ના બેટનો જાદુ જોવા મળ્યો, જેમણે 55 બોલમાં 14 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 141 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ટ્રેવિસ હેડની 66 રનની ઇનિંગ જોવા મળી હતી. આ સિઝનમાં હૈદરાબાદનો આ બીજો વિજય છે.

Tags :
Advertisement

.

×