Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

CSK માં અચાનક આ ખેલાડીની થઈ એન્ટ્રી!

CSK માં અચાનક આ ખેલાડીની થઈ એન્ટ્રી ડેવાલ્ડ બ્રેવિસની CSK  થઈ વાપસી ચેન્નાઈની બેટિંગને મજબૂતી મળવાની અપેક્ષા IPL 2025 ની મધ્યમાં અચાનક બીજા ખેલાડીની એન્ટ્રી થઈ ગઈ છે. આ એન્ટ્રી એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સમાં થઈ છે,...
csk માં અચાનક આ ખેલાડીની થઈ એન્ટ્રી
Advertisement
  • CSK માં અચાનક આ ખેલાડીની થઈ એન્ટ્રી
  • ડેવાલ્ડ બ્રેવિસની CSK  થઈ વાપસી
  • ચેન્નાઈની બેટિંગને મજબૂતી મળવાની અપેક્ષા

IPL 2025 ની મધ્યમાં અચાનક બીજા ખેલાડીની એન્ટ્રી થઈ ગઈ છે. આ એન્ટ્રી એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સમાં થઈ છે, જે આ સિઝનમાં સંઘર્ષ કરી રહી છે. રુતુરાજ ગાયકવાડની ઈજા બાદ, ચેન્નાઈનો વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત થઈને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડીની જગ્યાએ ચેન્નઈએ દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસને (Dewald Brevis)કરારબદ્ધ કર્યો છે. બ્રેવિસના આગમનથી નબળી દેખાતી ચેન્નાઈની બેટિંગને મજબૂતી મળવાની અપેક્ષા છે.

Tags :
Advertisement

.

×