Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vaibhav Suryavanshi એ રચ્યો ઈતિહાસ, 14 વર્ષના ખેલાડીએ ફટકારી ધમાકેદાર સદી

વૈભવ સૂર્યવંશી તોફાની ઈનિંગ્સ રમી વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારી વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો Vaibhav Suryavanshi: ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશી(Vaibhav Suryavanshi) તોફાની ઈનિંગ્સ રમી રહ્યો છે. આ 14 વર્ષના છોકરાએ માત્ર 35 બોલમાં સદી ફટકારી છે....
vaibhav suryavanshi એ રચ્યો ઈતિહાસ  14 વર્ષના ખેલાડીએ ફટકારી ધમાકેદાર સદી
Advertisement
  • વૈભવ સૂર્યવંશી તોફાની ઈનિંગ્સ રમી
  • વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારી
  • વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો

Vaibhav Suryavanshi: ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશી(Vaibhav Suryavanshi) તોફાની ઈનિંગ્સ રમી રહ્યો છે. આ 14 વર્ષના છોકરાએ માત્ર 35 બોલમાં સદી ફટકારી છે. આ સદી સાથે, વૈભવ IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી 100 રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે.

Tags :
Advertisement

.

×