ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જ્યારે ક્રિકેટ જગતના 2 મોટા દિગ્ગજો મળ્યા, આ તસવીર બની ઐતિહાસિક

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં કોરોનાને કારણે ગ્રુપ સ્ટેજની તમામ 70 મેચ મુંબઈ અને પુણેના ત્રણ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આમાં દર્શકોને પણ એન્ટ્રી આપવામાં આવી છે. પરંતુ મેચની બહાર પણ ઘણી એવી ક્ષણો છે જે ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા જ ખબર પડે છે. આવી જ એક ક્ષણ 21 એપ્રિલે પણ જોવા મળી હતી. જ્યારે ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ મેચથી દૂર મેદાન પર એકબીજાને મળ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડàª
01:16 PM Apr 22, 2022 IST | Vipul Pandya
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં કોરોનાને કારણે ગ્રુપ સ્ટેજની તમામ 70 મેચ મુંબઈ અને પુણેના ત્રણ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આમાં દર્શકોને પણ એન્ટ્રી આપવામાં આવી છે. પરંતુ મેચની બહાર પણ ઘણી એવી ક્ષણો છે જે ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા જ ખબર પડે છે. આવી જ એક ક્ષણ 21 એપ્રિલે પણ જોવા મળી હતી. જ્યારે ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ મેચથી દૂર મેદાન પર એકબીજાને મળ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડàª

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં કોરોનાને કારણે
ગ્રુપ સ્ટેજની તમામ
70 મેચ મુંબઈ અને પુણેના ત્રણ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આમાં દર્શકોને પણ એન્ટ્રી આપવામાં આવી છે. પરંતુ મેચની બહાર પણ ઘણી એવી ક્ષણો
છે
જે ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા જ ખબર પડે છે. આવી જ એક ક્ષણ 21 એપ્રિલે પણ જોવા
મળી હતી.
જ્યારે ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ મેચથી દૂર મેદાન પર એકબીજાને
મળ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ બંનેની
તસવીર ઐતિહાસિક બની ગઈ છે. આ બે દિગ્ગજ છે સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર.

Tags :
GujaratFirstIPL2022sachintendulkarSunilGavaskarViralVideo
Next Article