Jamnagar: માંડવી ટાવર પાસે વૃક્ષની મોટી ડાળી તૂટી પડતા અફરાતફરી, સદ્ભાગ્યે મોટી જાનહાનિ ટળી
કુંભારવાડાના મોતી તળાવ વિસ્તારની 59/2 આંગણવાડીમાંથી તુવેરદાળ અને આખા ચણાના એક્સપાયરી પેકેટ મળ્યાનો આક્ષેપ થયો છે. જથ્થો સર્વોદય કન્ઝ્યુમર સોસાયટીમાંથી આવ્યો હોવાનું જણાવાયું છે. માતૃશક્તિ યોજના હેઠળ વિતરણ થનારા જથ્થામાં બેદરકારી સામે કોંગ્રેસ નગરસેવક કિશન મેએ આકરા પ્રહારો કરી જવાબદારો સામે તપાસ અને કાર્યવાહી કરવાની માગ કરી છે.
Advertisement
Jamnagar: જામનગરના માંડવી ટાવર પાસે અચાનક વૃક્ષની મોટી ડાળી તૂટી પડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે કદની ડાળી રસ્તા પર પડતાં ત્યાં પાર્ક કરાયેલા પાંચ બાઈક અને એક રિક્ષા તેની નીચે દબાઈ ગયા હતા. ઘટનાને પગલે લોકોમાં પણ ભારે ચકચાર મચી હતી.

