Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar Accident: જાયવા ગામ પાસે કાળમુખો અકસ્માત, કાર ચાલક યુવાનનું કરુણ મોત

રાજકોટ-જામનગર હાઈવે પર જાયવા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં કાર ચાલક અરબાઝ સુમરાનું કરુણ મોત નીપજ્યું છે. ટક્કર બાદ કારના બોનેટમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો, જેને સ્થાનિકોએ કાબૂમાં લીધી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
jamnagar accident  જાયવા ગામ પાસે કાળમુખો અકસ્માત  કાર ચાલક યુવાનનું કરુણ મોત
Advertisement
  • Jamnagar Accident: રાજકોટ–જામનગર ધોરી માર્ગ પર  ગમખ્વાર અકસ્માત
  • ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં કારચાલકનું મોત
  • અકસ્માત બાદ કારના બોનેટમાં આગ લાગતા અફરાતફરી

Jamnagar Accident: રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર આજે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જાયવા ગામ (Jayava village) પાસે એક પૂરઝડપે આવતી ટ્રક (Truck) અને કાર (Car) વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ તુરંત જ કારના બોનેટના ભાગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને કારણે હાઈવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Tags :
Advertisement

.

×