Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ગેરરીતિનો દાવો

Jamnagar: જામનગરમાં પોલીસ (Police) ભરતીની શારીરિક કસોટીમાં ગેરરીતિનો દાવો થયો છે. જેમાં એક ઉમેદવારે રનિંગ ચીપ ખોલી અન્ય મિત્રને આપી દીધી હતી. તેમાં SRPમાં નોકરી કરતા ઉમેદવારનું કાવતરું સામે આવ્યું છે. અર્જુનસિંહ નામના ઉમેદવારે તેના જ ગામના યુવકને ચીપ આપી હતી. જેમાં બન્ને ચીપના સહારે રનિંગ પરીક્ષા આપી હોવાનો પર્દાફાશ થયો છે.
jamnagar  પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ગેરરીતિનો દાવો
Advertisement
  • Jamnagar: એક ઉમેદવારે રનિંગ ચીપ ખોલી અન્ય મિત્રને આપી દીધી
  • SRPમાં નોકરી કરતા ઉમેદવારનું કાવતરું આવ્યું સામે
  • અર્જુનસિંહ નામના ઉમેદવારે તેના જ ગામના યુવકને આપી ચીપ

Tags :
Advertisement

.

×