Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર!, AI નો દુરુપયોગ કરી રચાયો કારસો!

Jamnagar ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલને બદનામ કરવા AI ટેકનોલોજીથી વિકૃત ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા છે. વિશાલ કણસાગરા સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. સસ્તી પ્રસિદ્ધિ અને નાણાં પડાવવાના ઈરાદે સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓ અંગે ખોટી પોસ્ટ કરવા બદલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
jamnagar  પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર   ai નો દુરુપયોગ કરી રચાયો કારસો
Advertisement
  • Jamnagar: પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને બદનામ કરવાનો કારસો
  • એક શખ્સે રાઘવજીભાઈ પટેલને બદનામ કરતી પોસ્ટ મુકી
  • રૂપિયા પડાવવા અને પ્રસિદ્ધિ મેળવવા આવું કૃત્ય કર્યુ!
  • AIથી ફોટો જનરેટ કરીને સોશિયલ મીડિયા પર મુક્યા
  • પૂનમ માડમ, હેમંતભાઇ ખવા અંગે પણ પોસ્ટ કરી ખોટી માહિતી

Jamnagar: આધુનિક યુગમાં ટેકનોલોજી જેટલી આશીર્વાદરૂપ છે, તેટલી જ તે હવે નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ માટે મુસીબત બની રહી છે. ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના વર્તમાન ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ (Raghavjibhai Patel) ને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું એક સુનિયોજિત ષડયંત્ર સામે આવ્યું છે. આ મામલે રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી આપી સાયબર ક્રાઈમ (Cyber Crime) માં ફરિયાદ નોંધાવી છે.

Tags :
Advertisement

.

×