Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar માં કાળજું કંપાવતી ઘટના: રમતાં રમતાં 14 વર્ષની બાળકી ઢળી પડી, CCTV ફૂટેજ આવ્યા સામે

Jamnagar News: જામનગરમાં 14 વર્ષની બાળકીનું રમતા રમતા અચાનક હાર્ટ એટેક આવવાથી અવસાન થયું છે. બાળકી જમીન પર ઢળી પડી અને બાદમાં ઊભી ન થઈ શકી, જે ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કરતાં હસતા-રમતા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.
jamnagar માં કાળજું કંપાવતી ઘટના  રમતાં રમતાં 14 વર્ષની બાળકી ઢળી પડી  cctv ફૂટેજ આવ્યા સામે
Advertisement

Jamnagar News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે જામનગર શહેરમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક માત્ર 14 વર્ષની બાળકીનું હાર્ટ એટેકના કારણે કરુણ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી (CCTV) ફૂટેજ હવે સામે આવ્યા છે, જેને જોઈને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને લોકોની આંખો ભીની થઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×