Gujarat DySP Promotion: રાજ્યના 6 DySPને પ્રમોશન, હવે SP તરીકે અપાશે નવી જવાબદારી
રાજ્યના પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના 6 ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP)ને હવે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SP) તરીકે બઢતી આપવામાં આવી છે. આ અંગે ગૃહ વિભાગે સત્તાવાર આદેશ જાહેર કર્યા છે.
Advertisement
Gujarat DySP Promotion: રાજ્યના પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના 6 ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP)ને હવે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SP) તરીકે બઢતી આપવામાં આવી છે. આ અંગે ગૃહ વિભાગે સત્તાવાર આદેશ જાહેર કર્યા છે. ખાસ વાત એ છે કે તમામ 6 અધિકારીઓને તેમના હાલના સ્થાને જ પ્રમોશન આપવામાં આવ્યું છે.

