Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: નેશનલ બાસ્કેટબોલમાં 3 ખેલાડીઓની એન્ટ્રી, દેશભરમાંથી 60 ટીમ બતાવશે દમખમ

જામનગરના ત્રણ બાસ્કેટબોલ ખેલાડીઓ માટે રમતના ક્ષેત્રે મોટી તક આવી છે. ખાસ કોચિંગ કેમ્પમાંથી પસંદગી બાદ તેઓ હવે ગુજરાતની ટીમ સાથે રાષ્ટ્રીય કક્ષાના મુકાબલામાં ઉતરશે. વિજયવાડામાં યોજાનારી આ સ્પર્ધામાં દેશભરની અનેક ટીમો ભાગ લેશે. ગુજરાતની ગર્લ્સ અને બોયઝ ટીમના ખેલાડીઓ તૈયાર છે
jamnagar  નેશનલ બાસ્કેટબોલમાં 3 ખેલાડીઓની એન્ટ્રી  દેશભરમાંથી 60 ટીમ બતાવશે દમખમ
Advertisement

Jamnagar Basketball Players: જામનગરના ત્રણ યુવા બાસ્કેટબોલ ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થતાં રમતપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ખેલાડીઓ હવે ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરીને નેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ (National Basketball Tournament)માં મેદાનમાં ઉતરશે.

Tags :
Advertisement

.

×