Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: ધ્રોલના ખારવા ગામે હડકાયા શ્વાનનો આતંક, 8 લોકોને બચકાં ભર્યા

જામનગરના ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં અચાનક શ્વાનના હુમલાથી અફરાતફરી સર્જાઈ હતી. આક્રમક બનેલા શ્વાને એક પછી એક 8 લોકોને બચકાં ભરતાં ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
jamnagar  ધ્રોલના ખારવા ગામે હડકાયા શ્વાનનો આતંક  8 લોકોને બચકાં ભર્યા
Advertisement

Jamnagar Dog Attack: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામે શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. ગામમાં અચાનક હડકાયેલા શ્વાને એક પછી એક લોકોને નિશાન બનાવતા દોડધામ મચી ગઈ હતી. શ્વાનના હુમલામાં કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×