Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Happy Birthday Jamnagar : રવિન્દ્ર જાડેજાના ઈંગ્લેન્ડમાં રેકોર્ડ બ્રેક પ્રદર્શનને લઇ પત્ની રીવાબાએ શું આપી પ્રતિક્રિયા?

Jamnagar : જામનગર, ગુજરાતનું ઐતિહાસિક શહેર, પોતાનો 486મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે, અને આ ખાસ અવસરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એન્ડર્સન તેન્ડુલકર ટેસ્ટ ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચની શરૂઆત થઈ રહી છે.
happy birthday jamnagar   રવિન્દ્ર જાડેજાના ઈંગ્લેન્ડમાં રેકોર્ડ બ્રેક પ્રદર્શનને લઇ પત્ની રીવાબાએ શું આપી પ્રતિક્રિયા
Advertisement
  • જામનગરનો 486મો સ્થાપના દિવસ
  • આ ખાસ દિવસ પર રિવાબા જાડેજાએ પતિ રવિન્દ્ર જાડેજાને શુભેચ્છા પાઠવી
  • ઈંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન બદલ કર્યા વખાણ

Jamnagar : જામનગર, ગુજરાતનું ઐતિહાસિક શહેર, પોતાનો 486મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે, અને આ ખાસ અવસરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એન્ડર્સન તેન્ડુલકર ટેસ્ટ ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચની શરૂઆત થઈ રહી છે. આ ઐતિહાસિક દિવસે જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા ભારતીય ક્રિકેટ ટીમ અને ખાસ કરીને તેમના પતિ રવિન્દ્ર જાડેજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, જેઓ ઈંગ્લેન્ડ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

Tags :
Advertisement

.

×