Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vantara: હોલિવૂડ સ્ટાર ટાયરીસ ગિબ્સન ગુજરાતમાં! જામનગરમાં થયું શાહી સ્વાગત

Tyrese Gibson Jamnagar: 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ' ફેમ હોલિવૂડ સ્ટાર ટાયરીસ ગિબ્સનનું (Tyrese Gibson) જામનગર એરપોર્ટ પર સોનેરી ખેસ પહેરાવી ભારતીય પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરાયું છે. આમંત્રણ બદલ આભાર માની ગિબ્સને વનતારાની મુલાકાત માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. એરપોર્ટ પર લોકોનું અભિવાદન ઝીલી તેઓ ખાસ કાફલા સાથે વનતારા (Vantara) જવા રવાના થયા છે.
vantara  હોલિવૂડ સ્ટાર ટાયરીસ ગિબ્સન ગુજરાતમાં  જામનગરમાં થયું શાહી સ્વાગત
Advertisement

Tyrese Gibson Jamnagar: ગુજરાતના જામનગરમાં વધુ એક વખત વૈશ્વિક ગ્લેમરનો તડકો જોવા મળ્યો છે. હોલિવૂડની (Hollywood) સુપરહિટ ફિલ્મ ફ્રેન્ચાઈઝી 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ' (Fast & Furious) ફેમ પ્રખ્યાત હોલિવૂડ સ્ટાર અને ગાયક ટાયરીસ ગિબ્સન (Tyrese Gibson) ગુજરાતના પ્રવાસે આવ્યા છે. હોલિવૂડ અભિનેતા ટાયરીસ ગિબ્સનનું જામનગર એરપોર્ટ પર (Jamnagar Airport) ભવ્ય અને શાહી આગમન થયું હતું. વૈશ્વિક કક્ષાના કલાકાર જામનગરના મહેમાન બનતા જ સ્થાનિક ચાહકો અને લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×