Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Indian Coast Guard: નવું યુદ્ધજહાજ 'ICGS અચલ' વાડીનાર બંદરે તૈનાત: ગુજરાત દરિયાકાંઠાની સુરક્ષા અભેદ્ય બનશે

Indian Coast Guard: ભારતીય કોસ્ટ ગાર્ડનું (ICG) નવું યુદ્ધજહાજ 'ICGS અચલ' (ICGS Achal) તેના બેઝ પોર્ટ વાડીનાર ખાતે પહોંચી ગયું છે. 09 મે 2026 ના રોજ ગોવામાં કમિશન્ડ થયેલું આ 51 મીટર લાંબુ આધુનિક જહાજ અદ્યતન સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ છે, જે વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ એવા ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
indian coast guard  નવું યુદ્ધજહાજ  icgs અચલ  વાડીનાર બંદરે તૈનાત  ગુજરાત દરિયાકાંઠાની સુરક્ષા અભેદ્ય બનશે
Advertisement

Indian Coast Guard: ભારતીય દરિયાઈ સીમાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard - ICG) નું નવનિર્મિત ફાસ્ટ પેટ્રોલ વેસેલ એટલે કે એફપીવી (Fast Patrol Vessel - FPV) યુદ્ધજહાજ 'ICGS અચલ' (ICGS Achal) સોમવારે તેના બેઝ પોર્ટ વાડીનાર (Vadinar) ખાતે આવી પહોંચ્યું છે. રીજીયન નોર્થ-વેસ્ટ (Region North-West) હેઠળના આ વ્યૂહાત્મક બંદરે જહાજનું આગમન થતાં જ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×