Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar Cyber Fraud: લોન લેવા ગયો હતો મજૂર પરિવાર, કેવી રીતે બન્યા કરોડોના ફ્રોડનો શિકાર?

Jamnagar Cyber Fraud: જામનગર શહેરમાં સામાન્ય અને શ્રમિક પરિવારોની આર્થિક લાચારીનો ગેરલાભ લઈને સાયબર ઠગાઈ આચરવામાં આવ્યું હોવાની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોન અપાવવાના બહાને ભોળા અને શ્રમજીવી પરિવારો પાસેથી અલગ-અલગ દસ્તાવેજો અને સિમકાર્ડ મેળવીને તેમના નામે બોગસ બેંક ખાતાઓ અને પેઢીઓ ઊભી કરવામાં આવી હતી.
jamnagar cyber fraud  લોન લેવા ગયો હતો મજૂર પરિવાર  કેવી રીતે બન્યા કરોડોના ફ્રોડનો શિકાર
Advertisement

Jamnagar Cyber Fraud: જામનગર શહેરમાં સામાન્ય અને શ્રમિક પરિવારોની આર્થિક લાચારીનો ગેરલાભ લઈને સાયબર ઠગાઈ આચરવામાં આવ્યું હોવાની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોન અપાવવાના બહાને ભોળા અને શ્રમજીવી પરિવારો પાસેથી અલગ-અલગ દસ્તાવેજો અને સિમકાર્ડ મેળવીને તેમના નામે બોગસ બેંક ખાતાઓ અને પેઢીઓ ઊભી કરવામાં આવી હતી. આ મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા અંદાજે રૂપિયા1.50 કરોડથી વધુનું જંગી સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું ખુલતા જ જામનગર સાયબર ક્રાઈમ પોલીસ હરકતમાં આવી છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×