Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar Dam Water Crisis: જામનગરના 25 ડેમમાં માત્ર 10% પાણી, પીવાના પાણી માટે તંત્ર પાસે શું છે આયોજન?

Jamnagar જિલ્લાના 25 ડેમોમાં હાલ માત્ર 10 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઓછા વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક ઘટી છે. ઉંડ-1, સસોઈ સહિતના મહત્વના ડેમોમાં મર્યાદિત પાણી છે. પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર આગોતરું આયોજન કરી રહ્યું છે અને સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી મેળવવાની માંગણી છે.
jamnagar dam water crisis  જામનગરના 25 ડેમમાં માત્ર 10  પાણી  પીવાના પાણી માટે તંત્ર પાસે શું છે આયોજન
Advertisement

Jamnagar Dam Water Crisis: જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેતા ડેમોમાં પાણીની આવક પર તેની સીધી અસર જોવા મળી રહી છે. જિલ્લાના કુલ 25 ડેમોમાં હાલ માત્ર 10 ટકા જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા ડેમોમાં મર્યાદિત પાણી હોવાને કારણે આગામી સમય માટે આયોજન જરૂરી બન્યું છે.

Tags :
Advertisement

.

×