Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar Armyman Death : આર્મી એરિયામાં અચાનક બની ઘટના, PT પરેડ દરમિયાન જવાન બેભાન થયા અને પછી...

Jamnagar Armyman Death : જામનગરમાં આર્મી એરિયામાં 47 વર્ષીય આર્મીમેનનું અચાનક મોત થતાં ચકચાર મચી છે. રોજિંદા ક્રમ મુજબ બુધવારે સવારે PT પરેડ દરમિયાન આર્મીમેન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
jamnagar armyman death   આર્મી એરિયામાં અચાનક બની ઘટના  pt પરેડ દરમિયાન જવાન બેભાન થયા અને પછી
Advertisement

Jamnagar Armyman Death : જામનગરમાં આર્મી એરિયામાં 47 વર્ષીય આર્મીમેનનું અચાનક મોત થતાં ચકચાર મચી છે. રોજિંદા ક્રમ મુજબ બુધવારે સવારે PT પરેડ દરમિયાન આર્મીમેન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, મૃતક આર્મીમેનનું નામ યશબીરસિંઘ યાદવ (ઉંમર 47 વર્ષ) છે. તેઓ જામનગરના પવનચક્કી રોડ પર આવેલી 31 સિગ્નલ કંપની ખાતે રહેતા હતા અને મૂળ આગ્રા, ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×